અમદાવાદઃ પ્રિ-દિવાળી સેલિબ્રેશનની શરૂઆત,મહિલાઓએ બનાવી ફુલોની રંગોળી
Continues below advertisement
અમદાવાદ શહેરમાં પ્રિ-દિવાળી સેલિબ્રેશનની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા મહિલાઓએ ફુલોની રંગોળી બનાવીને તિલક લગાવીને ભાવ ભર્યુ સ્વાગત કર્યુ છે. મહિલાઓએ મ્યુઝિક અને ડાન્સ સાથે ઉજવણી કરી હતી.
Continues below advertisement