ફટાફટઃ દિવાળી પહેલા સિરામિક ઉદ્યોગકારોને પડ્યો મોટો ફટકો, ગેસના ભાવમાં થયો વધારો
abp asmita
Updated at:
31 Oct 2021 08:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો કર્યો છે. ઉદ્યોગોમાં વપરાતા ગેસના ભાવમાં વધારો થયો છે. હવે પ્રતિ કિલો ગેસના 58 રૂપિયા 11 પૈસા ચુકવવા પડશે. ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.