મોરબીની આ હોસ્પિટલમાં ઓક્સિજન માટે વલખા, સુપ્રિટેન્ડેન્ટે શું લગાવ્યા આરોપ?,જુઓ વીડિયો

મોરબીની સદભાવના હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે 37 દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જયેશ પટેલે કહ્યું કે, રાજકોટના કલેક્ટરે ઓક્સિજન પ્લાન્ટ પર પોતાના માણસો બેસાડ્યા છે. જેથી રાજકોટ સિવાય અન્ય જગ્યાએ ઓક્સિજન આપવાનું બંધ કરાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola