'કોરોના મહામારી ફેલાય એવા બધા કાર્યક્રમો રદ કરવા જોઇએ, ટોળેટોળા ભેગા કરવા એ અંધશ્રદ્ધા છે'
આસ્થા અને બાધાના નામે ખૂલ્લેઆમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ભુલી કેટલાક લોકો ભોળી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંક્રમણ ફેલાવાની પુરી શકયતા છતાંય કેમ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. કાર્યક્રમના આયોજન માટે પ્રોત્સાહિત કરનારાઓ સામે કેમ છે સમાજ ચૂપ. અંગત સ્વાર્થમાં મૌન રહેનાર સામાજિક અને રાજકીય નેતાઓ સામે બોલવું જરૂરી છે