મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળો ખુલ્યા, જુઓ વીડિયો

 મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળો ખુલ્યા હતા. ધાર્મિક સ્થળો ખુલતા જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. તમામ ધાર્મિક સ્થળોએ કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola