કોરોના સંક્રમણને કારણે આ વર્ષે પણ નહીં યોજાય અમરનાથ યાત્રા,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona) સંક્રમણને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા(Amarnath Yatra) યોજવામાં નહીં આવે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ આ નિર્ણય કર્યો છે. સવારે અને સાંજે બાબા બર્ફાનીની આરતીનું વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
Continues below advertisement