ફટાફટઃ રાજ્યમાં એક દિવસમાં સર્વાધિક 4 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન, જુઓ મહત્વના સમાચાર
રાજ્યમાં એક જ દિવસમાં સર્વાધિક 4.87 લાખ લોકોને વેક્સિન(Vaccine) આપવામાં આવી છે. ચાર મહિના બાદ રાજ્યમાં કોરોના(Corona)ના સૌથી ઓછા 151 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકા થયો છે.