Ambalal Patel | ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી | હોળીના પવનો પરથી અંબાલાલ પટેલનો વરતારો
gujarati.abplive.com
Updated at:
25 Mar 2024 10:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmbalal Patel | હોળીમાં પશ્ચિમના પવનોને લઈ આ વર્ષે ચોમાસુ સારુ રેહવાની શક્યતા. જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદ ની શરૂઆત થશે. માર્ચ થી મે મહિના સુધી ગુજરાતમાં આકરી ગરમી પડશે. 44 ડિગ્રી સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ રહશે. ઑક્ટોબર માસ સુધી ચોમાસુ રેહવાની શક્યતા.