Lok Sabha Election 2024 | ભાજપના મંચ પરથી અમૂલના ચેરમેન વિપુલ પટેલે શું કરી મોટી જાહેરાત?
Continues below advertisement
Lok Sabha Election 2024 | અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલની ભાજપના મંચ ઉપરથી પશુપાલકો માટેની જાહેરાત. અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે પશુપાલકો માટે કરી મોટી જાહેરાત. વિપુલ પટેલે જણાવ્યું કે આ વખતે અમુલ ડેરી પશુપાલકોને 525 કરોડનું બોનસ ચૂકવશે. ભાજપના મંચ ઉપરથી વિપુલ પટેલે જણાવ્યું કે આપકી બાર 525 કે પાર. કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની હાજરીમાં વિપુલ પટેલે આપ્યું નિવેદન.
Continues below advertisement