Ambalal Patel | રાજ્યમાં માવઠાને લઈને વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલે કરી નાંખી મોટી આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આવતા સપ્તાહથી તાપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.