Cyclone Michaung | દેશના કયા કયા રાજ્યોને ઘમરોળી નાંખશે મિચૌંગ વાવાઝોડું, જુઓ રિપોર્ટ
abp asmita
Updated at:
06 Dec 2023 07:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCyclone Michaung | મિચૌંગ વાવાઝોડાને લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુડ્ડચેરીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે.