ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં આજે નિયંત્રણોની નવી ગાઈડલાઈન થશે જાહેર
ઓમિક્રોનની દહેશત વચ્ચે આજે કોરોના નિયંત્રણો અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ વચ્ચે ગાઈડલાઈનને લઈને ચર્ચા થઈ હતી. આજે સાંજ સુધીમાં કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડલાઈન જાહેર થશે.