રાજકોટઃ મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર્સ પર CBIની તવાઈ, કેટલા કરોડની કરી છેતરપિંડી?
Continues below advertisement
રાજકોટની મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર્સ અને ભાગીદારો પર સીબીઆઈએ તવાઈ બોલાવી છે. 44.64 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ રાજકોટ, ઉપલેટા સહિત સાત જગ્યાએ દરોડા પાડ્યા છે.
Continues below advertisement