Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
Amit Shah Speech In Bhavnagar : અમિત શાહે ભાવનગરમાં કર્યો હુંકાર
ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન. ભાવ કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન. મનસુખ માંડવિયા, જગદીશ પંચાલ કાર્યક્રમમાં ઉપસ્થિત. ભાજપના કાર્યકર્તાનો ઉત્સાહ એ ભાજપના ભવિષ્યનો આશાવાદ. દેશના નિર્માણમાં ભાવનગરનું મહત્વ. અખંડ ભારતના નિર્માણની શરુઆત ભાવનગરથી થઇ. ભાવનગર છેલ્લા વર્ષોમાં અતિ સુંદર બન્યુ છે. ભાવનગરની સ્વચ્છતા અને વૃક્ષા રોપાણ આવકારદાયક. ભાવનગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મહાનગરપાલિકાને અભિનંદન. ભાજપના કાર્યાલયનું વાસ્તુ પૂજન તે આપણા ઘરનો કાર્યક્રમ. ભાજપનું કાર્યાલય આધુનિક સુવિધા સાથેનું. આધુનિક કાર્યાલયના ઉદ્ઘાટન માટે કાર્યકરોને અભિનંદન. ભાજપ વિકાસધારા અને સંગઠનના આધાર પર કાર્યરત. અન્ય પાર્ટીઓ નેતા આધારિત, આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત. 2015માં દરેક જિલ્લામાં એક કાર્યાલયનો સંકલ્પ હતો. ભાજપના 697 જિલ્લા કાર્યાલયનું કામ પૂર્ણ. ભાજપની નીતિ ઘડવાની જગ્યા ભાજપનું કાર્યાલય. ભાજપનું કાર્યાલય એટલે કાર્યનું આવરણ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સેવા માટે ભાજપે સત્તા પ્રાપ્ત કરી. બિહારની ચૂંટણી મુદ્દાઓના આધારે લડાઈ. જંગલરાજ સામે બિહારને સલામત કરનાર NDAની લડાઈ હતી.