BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
BJP MLA Allegation : બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો
બાબુરાજ સામે ભાજપના વધુ એક ધારાસભ્યનો બળાપો. ઝાલોદના ધારાસભ્યએ બાબુરાજ સામે વ્યક્ત કર્યો આક્રોશ. પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મહેશ ભૂરિયાનો આક્રોશ. ગરીબોનું દર્દ અધિકારીઓ ન સમજતા હોવાનો ભૂરિયાનો આરોપ. ધારાસભ્યોને અધિકારીઓ ભાજીમૂળા સમજતા હોવાનો આરોપ. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠકમાં વ્યક્ત કર્યો આક્રોશ. AC ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ગરીબોની પીડા શું સમજે.
ભાજપના ધારાસભ્યના દર્દને કોંગ્રેસના તુષાર ચૌધરીનું સમર્થન. અધિકારી રાજ ચાલતું હોવાની વાતને તુષાર ચૌધરીએ ગણાવી સાચી. ધારાસભ્યોને અધિકારીઓને ભાજીમૂળા સમજે છે. શાસક પક્ષના ધારાસભ્યના બળાપા મુદ્દે ભાજપની સ્પષ્ટતા. ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેની સ્પષ્ટતા. ધારાસભ્યના પ્રજાલક્ષી કામો સરકારી બાબુએ કરવા જોઈએ. કોઈ ટેકનિકલ કારણોસર એકાદ મોડુ થયું હોય તે શક્ય. કોંગ્રેસ પર ડૉ.યજ્ઞેશ દવેના આકરા પ્રહાર. કોંગ્રેસના ધારાસભ્યો ચાલતી ગાડીમાં બેસી શેકે છે રાજકીય રોટલા.