કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં સરહદી વિસ્તારના સરપંચો સાથે કરશે સંવાદ, જુઓ વીડિયો
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતે પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન અમિત શાહ કચ્છ રણોત્સવને ખુલ્લો મુકશે. કચ્છમાં અનેક કાર્યક્રમોનું ઉદ્ધાટન કરી સરહદી વિસ્તારના સરપંચો સાથે અમિત શાહ સંવાદ કરશે.