Amreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

Continues below advertisement

સુરતમાં નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોષીએ સરકાર પર પ્રહાર કર્યા છે.. તેમણે કહ્યું કે, ડિગ્રીનો કારોબાર બેરોકટોક ગુજરાતમાં ચાલી રહ્યો છે..

ગુજરાત દેશનું વિકસિત રાજ્ય છે. ગુજરાતમાં ગુજરાતીઓ પાસે ઘણા પૈસા છે કદાચ તેથી જ નકલીનો કાળો કારોબાર કરતાં આરોપીઓ અહીં ઘણા ફુલ્યા ફાલ્યા છે. એવી કોઈ વસ્તુ નથી કે જે નકલી ન હોય. તમે અગાઉ ઘણા નકલીના સમાચાર સાંભળ્યા જ હશે. હવે સુરતમાંથી ઝડપાયેલી આ નકલી ઈસ્ટીટ્યૂટ પણ જોઈ લો. સુરતના પુણા પાટિયામાં લા સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતું આ બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ છે. જીવનદીપ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના નામથી અહીં એક જ દુકાનમાં મેડિકલના અલગ અલગ 6 પ્રકારના કોર્ષ ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ ભણતા પણ હતા. વિચાર કરો કે મેડિકલ જેવા ગંભીર અને સાવચેતીવાળા ફિલ્ડમાં એક દુકાનમાંથી કેવા વિદ્યાર્થી તૈયાર થતાં હશે? 

 

 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram