અમરેલીઃ યુવકને છરીના પાંચથી વધુ ઘા મારી કરાઈ હત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દિવાળીના તહેવાર સમયે અમરેલીમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. રાજુલાના વાવેરા ગામ નજીક બાવીસ વર્ષના યુવકને પાંચથી વધુ છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે.
Continues below advertisement