સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા દેશના સૌથી નાની ઉંમરના ઓર્ગન ડોનર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા દેશના સૌથી નાની ઉંમરના ઓર્ગન ડોનર. પરિવારે મૃતકના 6 અંગ દાન કરી માનવતાના દીવા પ્રગટાવ્યા છે. મૂળ ભાવનગરના લેઉવા પાટીદાર સમાજના ધાર્મિક કાકડીયાએ પોતાના અંગ દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram