અમરેલીઃ બાબરા યાર્ડમાં કપાસની મબલખ આવક, ખેડૂતોને કેટલો મળી રહ્યો છે કપાસનો ભાવ?
Continues below advertisement
અમરેલીના બાબરા યાર્ડમાં કપાસની મબલખ આવક થઇ હતી. યાર્ડમાં મોટી સંખ્યામાં કપાસના પાકની આવક થતા બાબરાનું યાર્ડ કપાસના પાકથી છલકાઈ ઉઠ્યું હતું. ખેડૂતોનું માનીએ તો કપાસની ક્વોલિટીના આધારે 1100 થી 1200 સુધીનો ભાવ મળી રહ્યો છે.
Continues below advertisement