ફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 394 કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. એક્ટિવ કેસની સંખ્યા એક હજાર 420 થઈ ગઈ છે. રાજ્યમાં એક જ દિવસમાં ઓમિક્રોનના પાંચ કેસ નોંધાયા છે.
Continues below advertisement