અમરેલીઃ પ્રશાસને દંડ ફટકારતા બગસરાના વેપારીઓએ બંધ પાડી વ્યક્ત કર્યો રોષ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારીમાં અમરેલીના બગસરામાં પ્રશાસને દંડ ફટકારતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. વેપારીઓએ બે દિવસ દુકાન બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. બગસરાની તમામ બજારો બંધ જોવા મળી હતી.
Continues below advertisement