Amreli: સાવરકુંડલા ન.પાના ભાજપના સભ્યએ વિધવા મહિલા પાસે કરી અશ્લિલ માંગણી, ઓડિયો ક્લિપ વાયરલ
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના ભાજપના સભ્ય ડિ.કે. પટેલ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ડી.કે પટેલે મહિલા પાસે અશ્લિલ માંગણી કરતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે.