અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા વર્ષમાં કોરોનાના પ્રથમ વખત 400થી વધુ કેસ નોંધાયા
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 401 લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે બે લોકોના મોત થયા હતા. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર પાંચ પોઝિટીવ કેસ નોંધાયા હતા.
Continues below advertisement