Amreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહાર
Continues below advertisement
HMPV Virus: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહાર
અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ગઈકાલે 10 વાગ્ય ધરણા પર બેઠા હતા.. 24 કલાકના પ્રતિક ધરણા આજે પૂરા થયા ધરણા પૂર્ણ કરી પરેશ ધાનાણીએ ભાજપ સરકાર અને અમરેલી પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.. અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં પરેશ ધાનાણીના ધરણામાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના નેતાઓ અમરેલી પહોંચ્યા હતા.
Continues below advertisement