
અમરેલી: ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણા ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં
Continues below advertisement
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ બાદ એક મહિના કરતા પણ વધુ સમય વીતવા છતાં ખેડૂતોને હજી સુધી નાણાં મળ્યા નથી.તેવામાં હાલ શિયાળુ સીઝનમાં ખેડૂતોને નાણાંની તાતી જરૂરિયાત હોવાથી તેઓ તાત્કાલિક નાણાંનું ચુકવણું કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
Continues below advertisement