અમરેલીઃ લીલીયામાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. એવામાં લીલીયામાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો રાજુલા, સાવરકુંડલા,અને બગસરામાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.