ઉત્તરપ્રદેશના પૂર્વ CM કલ્યાણસિંહની રાજકીય સફર,89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Continues below advertisement
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નાદુરસ્ત તબિયતને કારણે નિધન થયું છે. લાંબા સમયથી ગંભીર બિમારીના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. આ સાથે એસજીપીઆઈમાં કલ્યાણસિંહે અંતિમ શ્વાસ લીધા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Tribute Gujarat News Politics Uttar Pradesh Death ABP News Live ABP Asmita Live Kalyan Singh ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News East CM Political Journey