અમરેલી લોકગાયક કીર્તીદાન ગઢવીનો વિડીયો દ્વારા લોકોને સંદેશ

Continues below advertisement

અમરેલીવાસીઓને (amreli) લોકગાયક કીર્તીદાન ગઢવીએ (kirtidaan gadhvi) વેક્સિન (vaccine) લેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખોટી અફવાઓથી દૂર રહેવા જણાવ્યુ છે. વિડીયો સંદેશના માધ્યમથી કીર્તીદાન ગઢવીએ લોકોને કોરોના રસી લેવા માટે આહવાહન કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram