અમરેલીઃ લાઠીમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, આખલા અને ગાયે મહિલા પર કર્યો હુમલો

અમરેલીના લાઠીમાં મેઈન બજાર વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક વધી ગયો છે. અહીંયા બજારમાં મહિલા પર ગાય અને આખલાએ હુમલો કર્યો હતો. મહિલા ઈજાગ્રસ્ત થતા બેભાન થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola