વડોદરાઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની યાદી બદલવા અંગે ગૃહરાજ્યમંત્રીએ શું આપ્યું નિવેદન?
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા 42 લાભાર્થીઓની યાદી બદલવાના મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે, સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. જો કોઈ નેતાની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.
Tags :
Vadodara List Pradhan Mantri Awas Yojana Pradipsinh Jadeja Beneficiaries Minister Of State For Home Affairs