અમરેલીઃ બાવળના કાંટાની વાડમાં તરછોડી દેવાઈ માસૂમ બાળકી, પોલીસે તપાસ કરી શરૂ
abp asmita
Updated at:
22 Oct 2021 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લાના લાઠીમાં વાડમાંથી તરછોડી દેવાયેલી બાળકી મળી આવી છે. પોલીસે બાળકીનો કબજો લઈને સિવિલમાં સારવાર અર્થે ખસેડી છે. આ સાથે જ બાળકીની માતાની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.