Amreli Leopard | હવે અમરેલી શહેર સુધી પહોંચી ગયો દીપડો, વાડીના કૂવામાં ખાબકતા કરાયું રેસ્ક્યૂ

Amreli Leopard | અમરેલી શહેર સુધી દીપડાની અવર જવર વધી ચિંતાજનક સમાચાર. શહેરના કૈલાશ મુક્તિધામની પાછળ વાડી વિસ્તારના કુવામાં દીપડો ખાબક્યો. લીલીયા વનવિભાગ દ્વારા કુવામાંથી દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો . દીપડાના સમાચારથી મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પુરી દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો. સ્થાનિકોમાં દીપડાની અવર જવરના કારણે ભયનો માહોલ. સતત વધતી જતી દીપડાઓની ઘટના ચિંતાજનક.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola