Vadodara Unseasonal Rain | વડોદરામાં રાતે ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ

Vadodara Unseasonal Rain | વડોદરામાં મંગળવારે રાતે અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે પતંગબજારમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. વેપારીઓની પતંગ પર પાણી ફરી વળતા તેમને રોવાનો વારો આવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola