અમરેલી: રોડની કામગીરી નબળી હોવાનું કહી સ્થાનિકોએ કામગીરી અટકાવી, જુઓ ગુજરાતી ન્યુઝ

અમરેલીમાં રોડની કામગીરી નબળી હોવાનું કહી સ્થાનિકોએ રોડની કામગીરી અટકાવી. સાવરકુંડલાથી રોડના કામને મંજૂરી મળી હતી. પરંતુ કામ હલકી કક્ષાનું અને ગુણવત્તા સારી ન હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. ગ્રામજનોઆએ આરોપ લાગવયપો છે કે માંગ મુજબ આ કામગીરી થઇ રહી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola