અમરેલી નગરપાલિકાએ કોરોના સંબંધિત માહિતી માટે લોન્ચ કરી વેબસાઈટ,કેવી મળશે માહિતી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 May 2021 12:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી(Amreli) નગરપાલિકા(Nagarpalika)એ કોરોના(Corona) સંબંધિત માહિતી લોકોને મળી શકે તે માટે વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટના કારણે ઓક્સિજન, હોસ્પિટલ, સેવાભાવી સંસ્થા વગેરેના નંબર મળી રહેશે.