ઝાયડ્સ કેડિલાએ ‘વિરાફીન’દવાના નક્કી કર્યા ભાવ, દવા અંગે શું કરાયા દાવા?,જુઓ વીડિયો
Continues below advertisement
ઝાયડ્સ કેડિલા(Zydus Cadila)એ ‘વિરાફીન’(Virafin)દવા(Medicin)ના ભાવ નક્કી કર્યા છે. વિરાફીનની દવાનો 11 હજાર 995 રૂપિયામાં એક ડોઝ મળશે.વિરાફીનના સિંગલ ડોઝથી 7 દિવસમાં RT-PCR નેગેટિવ આવતા હોવાનો દાવો કરાયો છે.
Continues below advertisement
Tags :
Test Gujarati News Price Report ABP ASMITA Corona Positive Negative Medicine Virus Zydus Cadila RT-PCR ‘Virafin’