અમરેલીઃ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર સિંહના આંટાફેરાથી ફફડાટ, જુઓ CCTV ફુટેજ

અમરેલી(Amreli)ના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વાર સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. ચલાલા ધારી રોડ પર આવેલા પેટ્રોલ પંપમાં બે સિંહ આવી ચડ્યા હતા જેના કારણે રખડતા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola