બનાસકાંઠા: ડીસા કોર્ટના જજના નામે ખોટું સોશલ મીડિયા અકાઉન્ટ, 70 હજાર રૂપિયા પડાવ્યા

Continues below advertisement

બનાસકાંઠાના ડીસા કોર્ટના જજના નામે ખોટું સોશલ મીડિયા અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અને નાણાંની માંગણી કરવામાં આવી હતી. આરોપીઓએ જજના સંબંધીઓ પાસેથી 70 હજાર રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram