અમરેલી: ચલાલામાં પરિણીતાએ બે પુત્રી સાથે આત્મહત્યા કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

અમરેલીના ચલાલામાં પરિણીતાએ બે પુત્રી સાથે આત્મહત્યા કરી છે. ઘર કંકાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. અગ્નિ સ્થાન કરી લેતા ત્રણેયના મોત નિપજ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola