Amreli Rain | અમરેલી જિલ્લાના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ, કેરીના પાકને નુકસાનનો ભય

Amreli Rain | અમરેલી - ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારો બાદ ખાંભા ગીરના તાતણીયા ભાણીયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ. ભર ઉનાળા એ કમોસમી વરસાદી ઝાપટા થી ખેડૂતો ની ચિંતા વધી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola