Amreli Rain | સતત ચાર દિવસથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો

અમરેલી જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે.... જાફરાબાદ, વડિયા અને રાજુલા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે... અમરેલી સતત ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે...  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.... અમરેલી સતત ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત છે...  હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.... 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola