Amreli | ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને કંટાળેલા ખેડૂતે શું કહ્યું, જુઓ વીડિયોમાં
Continues below advertisement
Amreli | ડુંગળીનો પાક તૈયાર થતા જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ખેડૂતે કહ્યું કે, અમે મફતમાં વેચીને આવી ગયા...હવે અમારે કરવું શું.. ડુંગળીના નિકાસને પ્રતિબંધ લાગતા ખેડૂતો કંટાળ્યા છે.
Continues below advertisement