Raghavji Patel |Onion Export Issue | ડુંગળીની નિકાસના પ્રતિબંધ અંગે રાઘવજી પટેલે શું આપ્યું નિવેદન?
Continues below advertisement
Raghavji Patel | ડુંગળીના નિકાસના પ્રતિબંધને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ઉદભવેલી પરિસ્થિતિ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે ચર્ચા કરી છે. આ અંગે મેં ભારત સરકારના કૃષિમંત્રી ખાતરમંત્રી સહિતના લોકોનું ધ્યાન દોર્યું છે..
Continues below advertisement