અમરેલીઃ શિક્ષણ સંઘે વિવિધ પડતર માંગણીઓને લઈને કર્યા મૌન ધરણા,જુઓ વીડિયો
અમરેલીમાં જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘે મૌન ધરણા કર્યા છે. જેમાં વિવિધ પડતર માંગણીઓ અંગે વિરોધ દેખાવ યોજવામાં આવ્યું છે. શિક્ષકોએ એક સ્થળે એકઠા થઈને વિવિધ માંગણીઓ માટે મૌન ધરણા કર્યા છે.
Tags :
Gujarati News Gujarat News Amreli Demand Demand ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Education Union Silence Picket