ભારતમાં જોનસન એન્ડ જોનસન કંપનીની વેક્સિનને મળી મંજૂરી, શું છે વેક્સિનનની ખાસિયત?

Continues below advertisement
ભારતમાં નવી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ભારતે જોનસન એન્ડ જોનસન કંપનીને વેક્સિનને મંજૂરી આપી દીધી છે. જોનસન એન્ડ જોસન વેક્સિનની ખાસિયત એ છે કે તે સિંગલ ડોઝમાં મળશે. જેનો એક જ ડોઝ અસરકારક છે જેના માટે બીજા ડોઝની જરૂર નહીં પડે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram