અમરેલીના રાજુલામાં પાણીથી ભરેલા ખાડામાં બે બાળકીઓ ડૂબી, એકનું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Nov 2021 11:26 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના રાજુલામાં પાણીથી ભરેલા ખાડામાં બે બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. અનાજ ગોડાઉનમાં બે બાળકીઓ રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાંથી એક બાળકીનું મોત થયું છે. ફાયર ફાયટરોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. અને બંને બાળકીઓને બહાર કાઢી હતી. જેમાંથી એકનું મોત થયુ હતું.