અમરેલીઃ લાઠીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, દ્રશ્યો થયા CCTVમાં કેદ,જુઓ વીડિયો

Continues below advertisement
અમરેલીના લાઠીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. મહાદેવ ગૌશાળામાં 9 તારીખે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે. તિજોરી ખાલી હોવાથી તસ્કરોના હાથે કંઈ લાગ્યું ન હતું.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram