અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સહાય પેકેજ અંગે ટૂંક સમયમાં થશે જાહેરાત, શું કહ્યું કૃષિમંત્રીએ?

Continues below advertisement

અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે સરકાર ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરશે. દિવાળી પહેલા જ ખેડૂતોને સહાય પેકેજ ચુકવાય તેવી શક્યતાઓ છે. ડિમાન્ડ અને સપ્લાયનું માળખુ ખોરવાતા શાકભાજીના ભાવ વધ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram