બનાસકાંઠાઃ મોરથલમાં બે પરિવાર વચ્ચેની મારામારીમાં એકનું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
બનાસકાંઠાના મોરથલમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં એકનું મોત થયું છે. રવિવારે જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.